અસીત મોદીને ફાઈનલી મળ્યા નવા તારક મહેતા, આ કલાકારની કરવામાં આવી પસંદગી

પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ અચાનક શો છોડીને ફેન્સને ઝટકો આપ્યો હતો, જે બાદ તારક મહેતાના પાત્ર માટે નવા ચહેરાની શોધ મેકર્સ કરી રહ્યા હતાં. ફેન્સનો ઈંતેજાર હવે ખતમ થઈ ગયો છે અને શોના નવા પ્રોમોમાં તારક મહેતાની ઝલક જોવા મળી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર […]

Continue Reading