ઠાકરે ઈઝ બેક! શિવસેનાના મુખપત્ર Samnaaને મળ્યા, નવા તંત્રી પહેલા જ દિવસે કર્યા વિપક્ષ પર વાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાના નવા તંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો લીધો છે અને પહેલા જ દિવસે તેમણે એડિટોરિયલમાં એમવીએ સરકારની પૂર્વ સહયોગી એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષ પર નિશાન તાક્યું હતું. તંત્રીલેખમાં તેમણે લખ્યું હતું કે, આવશ્યક વસ્તુઓ પર ટેક્સ, બેરોજગારી અને જીએસટી વૃદ્ધિ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા […]

Continue Reading