શ્રીલંકાની મદદ કરતાં રહ્યા છીએ અને આગળ પણ કરીશુંઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક અને રાજકીય કટોકટી પર કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રવિવારે સવારે જણાવ્યું હતું કે ભારત સરકાર હંમેશા શ્રીલંકાનું સમર્થન કરે છે અને અને તેને બનતી મદદ કરવાની કોશિશ કરી રહી છે. કોઈ પણ શરણાર્થી સંકટ નથી. શ્રીલંકન સરકાર પોતાની સમસ્યાઓનું સમાધાન કરવાની કોશિશ કરી રહી […]

Continue Reading