કાબુલમાં રશિયન દૂતાવાસ પર આત્મઘાતી હુમલામાં બે રશઇયન રાજદ્વારી સહિત 20ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર સોમવારે થયેલા વિસ્ફોટમાં રશિયન દૂતાવાસના બે કર્મચારીઓ સહિત 15થી 20 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે તે આત્મઘાતી વિસ્ફોટ હતો. આ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. વિસ્ફોટ સમયે અફઘાની લોકો વિઝા […]

Continue Reading