રશિયાએ યુક્રેનના એક મોલ પર મિસાઇલથી હુમલો કર્યો, 16ના મૃત્યુ, 59 લોકો ઘાયલ

રશિયાએ યુક્રેનમાં ભીડવાળા એક મોલ પર મિસાઇલથી હુમલો કર્યો છે. આ હુમલામાં 16 લોકોના મૃત્યુ થયા છે, જયારે 59 લોકો જખમી થયા છે. યુક્રેનની વાયુ સેનાનું કહેવું છે કે ક્રેમેનચુક શહેરમાં રશિયાના મિસાઇલે શોપિંગ સેન્ટર પર હુમલો કર્યો છે. kh-22 એન્ટી શિપ મિસાઇલોથી મોલને નિશાન બનાવવામાં આવ્યો હતો. યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ આ ઘટનાનો એક વીડિયો […]

Continue Reading