રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૨૩૧નો ઘટાડો, ચાંદી રૂ. ૭૫૭ તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આગળ ધપતાં લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચમા સત્રમાં સોનામાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે […]

Continue Reading