હરિયાણા બાદ હવે ઝારખંડમાં મહિલા સબ ઇન્સ્પેક્ટરને ચેકિંગ દરમિયાન કચડવામાં આવી

ખાણ માફિયાઓએ હરિયાણાના નાયબ પોલીસ અધિક્ષકને ડંપર ટ્રક હેઠળ કચડી કાઢવાની ઘટના હજી તાજી જ છે ત્યાં ઝારખંડમાં પણ આવી હિચકારી ઘટના નોંધાઇ છે. રાજધાની રાંચીમાં મંગળવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ ઇન્સ્પેક્ટરને કચડી કાઢવાની નિંદનીય ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બુધવારે સવારે 3.00 વાગ્યાની આસપાસ બની હતી. સિમડેગા પોલીસને […]

Continue Reading