IND v/s PAKના મહામુકાબલા પહેલા KL Rahulના ફોર્મ પર આ ભૂતપૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલ

એશિયા કપ 2022માં ભારતે સુપર ફોરમાં જગ્યા બનાવ્યા બાદ ચોથી સપ્ટેમ્બરમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. આ પહેલા ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આગામી મેચ પણ દુબઈના મેદાનમાં જ રમાશે. પાકિસ્તાન સામેની મેચમાં આ વખતે ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર નજર રહેશે. રવિન્દ્ર જાડેજાને ઈજા પહોંચી હોવાથી તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં […]

Continue Reading