ગ્રીસમાં વેકેશન મનાવીને પરત ફર્યો હાર્દિક પંડ્યા! Wife એ શેર કરી રોમેન્ટિક તસવીરો

ભારત આ મહિને એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામેની મેચથી કરશે. આ પહેલા ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગ્રીસમાં રજાઓ ગાળીને પરત ફર્યો છે. હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિચે આને લગતી ઘણી તસવીરો શેર કરી છે. નતાશા અને હાર્દિક થોડા દિવસો પહેલા ગ્રીસના સેન્ટોરિની આઈલેન્ડમાં […]

Continue Reading