પૂર્વ બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી લલિત મોદીની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન

શું સંબંધ પૂરો થયા પછી પણ બે લોકો વચ્ચે સારી મિત્રતા રહી શકે? હા, રહી શકે. તમને કદાચ અજુગતું લાગશે, પરંતુ આવા ઘણા કપલ છે જે અલગ થવા છતાં મિત્રતા જાળવી રાખે છે. આ વાત અભિનેત્રી સુષ્મિતા સેનને પણ બરાબર લાગુ પડે છે. અભિનેત્રી સુષ્મિતા સેન હવે બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે, પરંતુ […]

Continue Reading