બોલીવૂડના લોકપ્રિય ફેશન ડિઝાઈનરે ખોલ્યા જીવનના રાઝ! કહ્યું બોયફ્રેન્ડના ધોયા અંડરવેર

પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રોહિત વર્માએ તાજેતરમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સિદ્ધાર્થ કનને તેના શોમાં બોલાવીને રોહિતને પૂછ્યું હતું કે તે ગે છે કે? ત્યારે તેના જવાબરૂપે રોહિતે જણાવ્યું હતું કે, હું માનું છું કે દરેક લોકો બાયસેક્સ્યુઅલ છે. અહીં કોઈ સીધું નથી. હું સંબંધોમાં રહ્યો છું. કેટલાક લોકો છુપી રીતે કરે છે અને મેં બોલવાની […]

Continue Reading