Laver Cup 2022: છેલ્લી મેચ હાર્યા બાદ ભાવુક થયો રોજર ફેડરર, નડાલની આંખોમાં પણ આવ્યા પાણી

પોપ્યુલર ટેનિસ ખેલાડી રોજ ફેડરર તેની કારકિર્દીની છેલ્લી મેચ હારી ગયો હતો. લેવર કપમાં 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે તેના સાથી નડાલ સાથે ડબલ્સ મેચમાં પ્રવેશ કર્યો હતો. ફ્રાન્સિસ ટિયાફો અને જેક સોકની અમેરિકન જોડીએ મેચમાં નડાલ અને ફેડરરને 4-6, 7-6, 11-9થી હરાવ્યો હતો. નોંધનીય છે કે ફેડરરની કારકિર્દીની આ છેલ્લી મેચ હતી. મેચ […]

Continue Reading

ટેનિસ જગતને સેરેના વિલિયમ્સ બાદ વધુ એક ખેલાડીની ખોટ સાલસે, કરી નિવૃત્તિની જાહેરાત

સેરેના વિલિયમ્સે સન્યાસ લીધાને હજુ વધુ સમય નથી થયો ત્યાં ટેનિસ જગતને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. આવતા અઠવાડિયેઆયોજિત થનારો લેવર કપ ફેડરરના કરિયરનો છેલ્લો એટીપી ટૂર્નામેન્ટ રહેશે અને તે બાદ કોઈપણ ગ્રેન્ડ સ્લેમ કે ટૂર ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. નોંધનીય છે કે લેવર કપનું […]

Continue Reading