‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ બદલાઈ, શું આલિયાની પ્રેગ્નન્સી છે કારણ?

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરી રહ્યો છે અને કરણ સતત પોતાની ફિલ્મ વિશે માહિતી આપતો રહે છે. આવી સ્થિતિમાં ચાહકોમાં પણ આ ફિલ્મને લઈને ઉત્તેજના છે. હવે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. આલિયા […]

Continue Reading