૩.૫ કરોડના હીરાની ચોરી: બે પકડાયા

મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં અંદાજે ૩.૫ કરોડની કિંમતના હીરાની ચોરીના કેસમાં પોલીસે બે હીરાદલાલની ધરપકડ કરી હતી. બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુજરાતથી ભરત કંડોલ (૩૯) અને ગોરેગામથી અમૃતભાઈ પટેલ (૫૮)ને પકડી પાડવામાં આવ્યા હતા. જોકે માસ્ટરમાઈન્ડ કૌશિક ચોવાટિલા ફરાર હોવાથી તેની શોધ ચલાવાઈ રહી છે. આ પ્રકરણે ૧૮ જુલાઈએ એફઆઈઆર […]

Continue Reading

જાદુઈ ઘડાની ભ્રમજાળમાં બોરીવલીના વૃદ્ધ સાથે ૪૫ લાખની ઠગાઈ પ્રકરણે પાંચ પકડાયા

ફરિયાદીને મદદ કરવાને બહાને પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા વસૂલ્યા (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: જાદુઈ ઘડાની ભ્રમજાળમાં સપડાવી બોરીવલીના સિનિયર સિટીઝન પાસેથી ૪૫ લાખ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદીને મદદ કરવાને બહાને યુટ્યૂબના પત્રકારે આરોપી પાસેથી ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે […]

Continue Reading