વરસાદમાં ખાડામાં મુંબઈ, રસ્તા પર પડ્યા ફરી ખાડા

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગણેશોત્સવથી ચાલુ થયેલો વરસાદ હજી થમવાનું નામ લેતો નથી. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર ફરી ખાડાઓ પડવાના ચાલુ થઈ ગયા છે. શહેર અને ઉપનગરમાં અનેક ઠેકાણે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, તેને કારણે વાહનચાલકોને વાહન ચલાવતા નાકે દમ આવી ગયો છે. ગણેશોત્સવ પહેલાં રસ્તા પર એક પણ […]

Continue Reading