મીરા-ભાયંદરવાસીઓને મળશે રાહત, BMC કરી રહી છે આ કામ

મીરા રોડ અને ભાયંદર વચ્ચે અવારનવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને કારણે વાહનચાલકોને છાશવારે હાલાકીનો સામનો કરવો પડે છે, જોકે નાગરિકોને થતી પરેશાનીનો અંત આણવા માટે BMC (મુંબઈ મહાનગરપાલિકા) એક્શન મોડમાં આવી ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની હદ ફક્ત દહિસર સુધીની જ છે તેમ છતાં ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા માટે મીરા-ભાયંદર સુધીનો ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો છે. આ […]

Continue Reading