રિક્ષા-ટેક્સીના ભાડાંમાં વધારો: પંદરમી સપ્ટેમ્બરના હડતાળ?

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સીએનજીના ભાડાંમાં થયેલા ધરખમ વધારા પછી પણ રિક્ષા-ટેક્સીના ભાડાંમાં વધારો નહીં કરવામાં આવતા રવિવારે આ મુદ્દે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પંદરમી સપ્ટેમ્બરથી હડતાળ પર જઈ શકે છે, એમ સંગઠનના અધિકારીએ જણાવ્યું હતું. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને હડતાળ પર જવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ આ મુદ્દે તમામ સંગઠન, પરિવહન […]

Continue Reading