જુઓ બેસ્ટની બસે રીક્ષા કેવા કર્યા હાલ..

ગોવંડીમાં શિવાજી નગરમાં આજે સવારના એ-૩૭૫ નંબરની બસે એક ઓટોરીક્ષાવાળાને અડફેડમાં લીધો હતો. સવારના લગભગ ૮.૪૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં આ બસ શિવાજી નગરથી દેવનાર બીએમસી સ્કૂલ પાસે બાળકોને છોડવા માટે ગઈ હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે રીક્ષાવાળાને તેણે ઠોકી દીધો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ ઓટોરીક્ષાને નુકસાન […]

Continue Reading