બોલીવૂડના વધુ એક પ્રેમી પંખીડા માંડશે પ્રભુતામાં પગલાં, લગ્નની તારીખ કરી જાહેર

બોલીવૂડ એક્ટર અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ લગ્નગ્રંથિએ બંધાવવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ દિલ્હીમાં ગ્રાન્ડ વેડિંગ કરશે અને મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ આપશે. આ બંને પ્રેમી પંખીડા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં લગ્ન કરશે. બંનેના લગ્નના પ્રસંગો મુંબઈ અને દિલ્હી આ બંને શહેરોમાં થશે. નોંધનીય […]

Continue Reading