ક્રિકેટના રસિયાઓને લાગ્યો ઝટકો! ઈંગ્લેન્ડના આ ખેલાડીએ જાહેર કરી નિવૃતિ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરીને ક્રિકેટના રસિયાઓને ચોંકાવી દીધા છે. તે આવતી કાલે સાઉથ આફ્રિકા સામે અંતિમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. 31 વર્ષના બેન સ્ટોક્સે 104 વનડે મેચ રમ્યા બાદ ઈંગ્લેન્ડના જ મેદાનમાં તેના વનડે કરિયરનો છેલ્લી મેચ રમશે. ❤️🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 pic.twitter.com/xTS5oNfN2j — Ben Stokes (@benstokes38) July 18, 2022 નોંધનીય […]

Continue Reading