હોટેલ-રેસ્ટોરામાં જમવા જનારા લોકો માટે કામની ખબર, હવે આ ચાર્જમાંથી મળશે છૂટકારો

રેસ્ટોરામાં વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને લઇને મોટી ખબર સામે આવી છે. સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેકશન ઓથોરિટી (CCPA)એ હોટેલ અને રેસ્ટોરાંના બિલમાં સર્વિસ ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. હોટેલ અને રેસ્ટોરાં ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકશે નહીં. સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં તે સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ઉપભોક્તાઓના વિવેક પર નિર્ભર રહેશે. […]

Continue Reading