RBIએ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો: ખિસ્સા પર ફરી બોજ વધશે, EMI મોંઘા થશે

રિઝર્વ બેંકની (RBI) મોનેટરી પોલિસી કમિટીએ(MPC) આજે દ્વિ-માસિક નાણાકીય નીતિ(Bimonthly monetory policy) સમીક્ષામાં પોલિસી ઇન્ટરેસ્ટ રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ રેપો રેટ(REPO rate) 4.9% થી વધીને 5.4% થઈ ગયો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જણાવ્યું હતું કે દેશ ફુગાવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે અને […]

Continue Reading