આતંકવાદી હુમલાથી બિલ્ડિંગની સુરક્ષા માટે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે નિયમાવલી

મુંબઈ: માનવનિર્મિત સંકટથી (બોમ્બસ્ફોટ, આતંકવાદી હુમલો વગેરે) રાજ્યની મહત્ત્વની સરકારી બિલ્ડિંગો, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો, અદ્યતન હોટેલ્સ વગેરે ભીડભાડ થતી હોય બિલ્ડિંગોનું સંરક્ષણ કરવા માટે સ્વતંત્ર સુરક્ષા નિયંત્રણ નિયમાવલી તૈયાર કરવાનું રાજ્ય સરકાર નક્કી કર્યું છે. આવા પ્રકારની અમુક બિલ્ડિંગો કે પછી સ્થળોએ જઇને પ્રત્યક્ષ રીતે મુલાકાત લઇને સુરક્ષા નિયંત્રણ નિયમાવલી તૈયાર […]

Continue Reading