ફરી એક વાર RBIએ રેપો રેટમાં વધારો કર્યો, લોન લેવી મોંઘી થશે

સેન્ટ્રલ રિઝર્વ બેન્કે બુધવારે એટલે કે 8 જૂન, 2022ના રોજ બેન્ચમાર્ક પોલિસી રેપો રેટમાં  50 બેસિસ પોઈન્ટ અથવા 0.5%નો વધારો કર્યો હતો. હવે રેપો રેટ વધીને 4.90% થઈ ગયો છે. દેશમાં વધતી જતી મોંઘવારી રોકવા માટે, આરબીઆઈએ અર્થતંત્રમાં ધિરાણ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પોલિસી રેપો રેટ – (આ દર પર આરબીઆઈ બેંકોને ધિરાણ પ્રદાન કરે […]

Continue Reading