રસિક દવેની વસમી વિદાયથી ઢોલીવૂડ હિબકે ચઢ્યું…

સોનલ સેઠ ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા રસિક દવેનું શુક્રવારે ટૂંકી માંદગી બાદ અવસાન થયું. આજે સવારે આઠ વાગે અંધેરીના યારી રોડ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે રંગભૂમિની અનેક હસ્તીઓની આંખમાં અશ્રુ હતા. ભારે હૈયે સહુએ રસિકભાઇને વિદાય આપી. ગુજરાતી રંગભુમિના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પતિ રસિક દવેના અવસાન અંગે અભિનેત્રી કેતકી દવેએ કહ્યું […]

Continue Reading

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

જાણીતા અભિનેતા રસિક દવેએ આજે રાત્રે 8:00 વાગે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા હતા. જાણવા મળ્યા મુજબ તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં બે વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તમને દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવું […]

Continue Reading