રણવીર સિંહે બેયર ગ્રિલ્સને કરી કિસ, યુઝર્સે કર્યો ટ્રોલ
રણવીર સિંહ તેની ફેશનની સાથે સાથે તેનો સ્વેગ અને એનર્જેટિક અંદાજ ચાહકોને ક્રેઝી બનાવે છે. ણવીર હાલમાં જ એડવેન્ચર શો ‘રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ના શોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન શોની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપને કારણે રણવીર સિંહ ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. Border line assault pic.twitter.com/1ofaE3EAHa — Rurush […]
Continue Reading