રણવીર સિંહના સમર્થનમાં આવ્યા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહના ન્યુડ ફોટોશૂટનો વિવાદ સોશિયલ મીડિયામાં ભારે ચગ્યો છે. રણવીર સિંહના ચાહકો તેના આ ફોટોશૂટને સેક્સી અને કુલ કહી રહ્યા છે ત્યારે તેના ન્યૂડ ફોટાનો વિરોધ કરનારા લોકોની પણ કમી નથી. રણવીરની સામે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. તેના પર મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, […]

Continue Reading

રણવીરની મુશ્કેલીઓ વધી! મહિલાઓની લાગણી દુભાવવાનો લાગ્યો આરોપ, મુંબઈ પોલીસને મળી ફરિયાદ

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને કારણે છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કારણ બની રહ્યો છે ત્યારે આ ફોટોશૂટને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસને અભિનેતા સામે મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી હતી, જેને કારણે રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે તેવી ભારોભાર શક્યતા છે. નોંધનીય […]

Continue Reading

હદ વટાવી! ન્યૂડ થયો એક્ટર રણવીર સિંહ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અવારનવાર પોતાના જોરદાર અંદાજ અને અતરંગી વસ્ત્રોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હવે તેણે ન્યૂડ ફોટોશૂટ કરીને બધાને ચોંકાવી દીધા છે. રણવીરે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા છે અને મજેદાર […]

Continue Reading

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી આલિયા? કરણ જોહરના ચેટ શોમાં થયો ખુલાસો

ફિલ્મમેકર કરણ જોહરનો બહુચર્ચિત ચેટ શોની સાતમી સિઝન શરૂ થતાં જ રણવીર સિંહ અને આલિયા ભટ્ટના જીવનના સિક્રેટ્સ જગજાહેર થઈ રહ્યા છે. રણવીર સિંહે તેના ઈન્ટિમેટ સિક્રેટ્સ જાહેર કર્યા બાદ આલિયાએ પણ રણબીર કપૂરના પ્રપોઝલ અને લગ્નની પ્લાનિંગ સંબંધિત વાતો શેર કરી હતી.

Continue Reading

ચેટ શોમાં રણવીરે શેર કર્યા ઈન્ટિમેટ સિક્રેટ્સ, સુહાગરાત વિશે પણ કરી વાત

Mumbai: કોફી વિથ કરનની સાતમી સીઝનનો પહેલો એપિસોડ સ્ટ્રીમ થયા બાદ રણવીર સિંહ ચર્ચાનું કારણ બની રહ્યો છે. શોમાં રણવીરે એવા સિક્રેટ શેર કર્યા જે જાણીને તેના ચાહકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સામન્ય રીતે સેલેબ્સ ફિઝિકલ રિલેશન અંગે વાત કરવાનું ટાળતા હોય છે, પરંતુ રણવીરે આ મુદ્દે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે […]

Continue Reading

Ranveer vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યો રણવીર સિંહ, ટ્રેલર જોઇને લોકોએ બનાવી નાખ્યા ફની મીમ્સ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ જબદસ્ત એક્ટિંગ સિવાય તેની અજીબોગરીબ ફેશન સેન્સને કારણે ઓળખાય છે. કોઇપણ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંકશન હોય તે તેના અતરંગી કપડાથી બધાનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે. હાલમાં તે એક એડવેન્ચર શોને લઇને ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે રણવીર વર્સેસ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કરશે. આ શોનું ટ્રેલર […]

Continue Reading