માસૂમ કરગરતો રહ્યો ‘ભાઈ, મને કંઈ ન કરો, મને છોડી દો..’, પણ અપહરણકારોનું પીગળ્યું નહીં દિલ અને હત્યા કરી

કાનપુરમાં દસ વર્ષના બાળકનું અપહરણ કરીને હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. માસૂમ કહેતો રહ્યો, ‘ભાઈ, મને કંઈ ન કરો, છોડી દો..’ પણ હત્યારાઓને દયા નહીં આવી અને તેમણે બાળકને ગંગામાં ડુબાડીને મારી નાખ્યો. ઘટનાની વિગત મુજબ રહેમાન નામનો આ બાળક સોમવારે ગુમ થયો હતો, પરિવારે તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે […]

Continue Reading