આ છે ઉચ્ચ શિક્ષણનું ગુજરાતનું મોડેલ! NIRF ની ટોપ શૈક્ષણિક સંસ્થાની રેન્કિંગની ગુજરાતની જુજ હાજરી

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક (NIRF) એ તૈયાર કરેલી વર્ષ 2022 માટેની ટોપ શૈક્ષણિક સંસ્થાઓની રેંકિંગ જાહેર કરી હતી. NIRFએ 11 કેટેગરીમાં દેશની ટોપની શૈક્ષણિક સંસ્થાઓની યાદી તૈયાર કરી છે, જેમાં ગુજરાત સરકારના દાવાઓની પોલ છતી થઇ ગઈ છે. NIRFની લીસ્ટમાં આંગળીના વેઢે ગણાય એટલી જ ગુજરાતની કોલેજ કે યુનિવર્સીટીને સ્થાન […]

Continue Reading