રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે, સંસદના મતદાનમાં પ્રચંડ વિજય મેળવ્યો

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ ભારે અસ્થિરતા વચ્ચે બુધવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ થયેલી ચૂંટણીમાં હાલમાં વડાપ્રધાન બનેલા કાર્યવાહક પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. રાનિલે દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા દિસનાયકેને હરાવ્યા હતા. રાનીલને 134 મત મળ્યા હતા. રાનિલ […]

Continue Reading

શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ: દેશમાં હિંસક દેખાવો બાદ કટોકટી જાહેર, વિરોધીઓ PMના નિવાસસ્થાનમાં ઘૂસ્યા

Sri Lanka crisis: આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakshe) દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ બની છે. દેશભરમાં હિંસક દેખાવો(Protest) થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. સાથે સાથે સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી દેશમાં કટોકટીની(Emergency) સ્થિતિ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ […]

Continue Reading

Sri Lanka Crisis: વિરોધ પ્રદર્શન બન્યુ આક્રમક, પીએમ વિક્રમસિંઘે રાજીનામું આપવા તૈયાર

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે નાગરિકો પણ રોષે ભરાયા છે. દેશભરમાં ઈંઘણ અને દૂધ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાઈ રહી છે ત્યારે મોંઘવારીથી પરેશાન શ્રીલંકન નાગરિકો રસ્તા પર ઉતરીને સરકાર સામે આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનકર્તા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી કરતાં તેમના નિવાસસ્થાનને ઘેર્યું હતું. જોકે, તે […]

Continue Reading