નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી!  બોમ્બે હાઈકોર્ટે રાણેના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો આપ્યો આદેશ 

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના જુહુમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે દ્વારા તેમના બંગલો પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને બે અઠવાડિયામાં તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રાણેને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અગાઉ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના જુહુ સ્થિત નિવાસસ્થાને કથિત ગેરકાયદે બાંધકામ અને બંગલામાં ફેરફારને લઈને નોટિસ મોકલી હતી […]

Continue Reading