PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે કર્યું Farewell dinnerનું આયોજન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે શુક્રવારે સાંજે 5.30 વાગ્યે દિલ્હીની અશોકા હોટેલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય સમારોહનું આયોજન કર્યું છે. મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે ફેરવેલ ડિનરનું ભવ્ય આજોન કર્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. નોંધનીય છે કે રામનાથ કોવિંદનો કાર્યકાળ 24મી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આજે […]

Continue Reading

CM બન્યા બાદ એકનાથ શિંદે પહેલી વાર કરશે PM મોદી સાથે મુલાકાત, ખાતા વહેચણી મુદ્દે અમિત શાહ સાથે ચાર કલાક સુધી થઈ ચર્ચા

મહારાષ્ટ્રના નવા નિમાયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. શનિવારે એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરશે, એવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

Continue Reading