ગલતી સે મિસ્ટેક! રામાયણની સીતાએ ભારતની જગ્યાએ પાકિસ્તાનના PMOને કર્યા ટેગ, યુઝર્સ બોલ્યા પ્રભુ ક્યાં છો તમે?

આખો દેશ આજે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં તરબોળ છે ત્યારે બોલીવૂડ અને ટીવી સ્ટાર કેન્દ્ર સરકારની હર ઘર તિરંગા ઝુંબેશને સાથ આપી રહ્યા છે. રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ થી (Ramayan 1987) ઘરે ઘરે લોકપ્રિય બનેલી દીપિકા ચિખલિયાથી એક ભૂલ થઈ ગઈ જેને કારણે ટ્વિટર પર હોબાળો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે ટ્વિટર પર […]

Continue Reading