‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકિની યાદ છે? હવે દેખાય છે આવી, એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં કરી રહી છે એન્ટ્રી

રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં ઝરણા નીચે સફેદ સાડીમાં ભીંજાતી મંદાકિનીને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. મંદાકિની છે કયાં? એ હવે કેવી દેખાય છે? જો આવા સવાલ તમને થતા હોય તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. મંદાકિની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેના મ્યૂઝિક વીડિયો ‘મા ઓ મા’થી કમબેક કરી રહી છે. ગીતનું ફર્સ્ટ […]

Continue Reading