ભારતને ‘આકાસા એર’ આપવા બદલ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કરવામાં આવશે: નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભારતને નવી ફ્લાઇટ કંપની ‘અકાસા એર’ આપવા બદલ તેમને યાદ કરવામાં આવશે. ભારતના ‘વોરેન બફેટ’ તરીકે જાણીતા શેરબજારના અનુભવી રોકાણકાર ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈમાં અવસાન થયું. ઝુનઝુનવાલાની ‘નેટવર્થ’ $5.8 બિલિયન (રૂ. 46,000 કરોડ) છે. તેની પાસે અકાસા એરમાં 40 ટકા […]

Continue Reading

શેર બજારના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તબિયત લથડતા તેમને આજે સવારે લગભગ 6.45 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડિત હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલ […]

Continue Reading

રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરે બુકિંગ શરૂ કર્યા, 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઈટ શરૂ કરશે

રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એરે ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન પાસેથી તેની ફ્લાઈંગ પરમિટ મેળવી લીધી છે. અકાસા એરલાઇને જુલાઈ-અંતમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. અકાસા એરે ટિકિટના બુકિંગ શરૂ કરી દીધા છે. અકાસા એર 7 ઓગસ્ટે મુંબઈ-અમદાવાદ રૂટ પર તેની પ્રથમ કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરશે. અકાસા એર તરફથી મુંબઈ અને અમદાવાદ […]

Continue Reading