પંચતત્વમાં વિલીન થયો રાજુ શ્રીવાસ્તવનો નશ્વર દેહ, હાસ્ય કલાકારનો દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર

સ્વર્ગસ્થ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે સવારે નવી દિલ્હીના કાશ્મીરી ગેટના નિગમબોધ ઘાટ ખાતે થયા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. સફેદ ફૂલોથી સજ્જ એક એમ્બ્યુલન્સ સવારે 9 વાગ્યાની આસપાસ કાશ્મીરી ગેટ ખાતે નિગમબોધ ઘાટ સ્મશાન માટે અંતિમવિધિ માટે રવાના થઈ હતી, જેમાં પીઢ કવિ-હાસ્યકાર સુરેન્દ્ર […]

Continue Reading

એમ્સમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ! મોર્ડન ટેક્નિકથી રાજુ શ્રીવાસ્તવની થઈ અટોપ્સી

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તનું એમ્સ હોસ્પિટવમાં 42 દિવસની સારવાર બાદ બુધવારે નિધન થયું હતું. મોત બાદ તેમનું પોસ્ટમોર્ટમ મોર્ડન ટેક્નિકથી કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ જાતની ચીરફાડ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ બાદ એમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના શરીરને એક રેમ્પ પર રાખવામાં આવે છે અને સિટી સ્કેન કરવામાં આવે છે. […]

Continue Reading

તો આ કારણે ગાયક કૈલાશ ખેર કરી રહ્યા છે મહામૃત્યુંજય મંત્રનો જાપ…

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઇને અપડેટ આવ્યું છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, તેઓ હજુ વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. રાજુ શ્રીવાસ્તવના અંગત […]

Continue Reading

Get Well soon: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક! એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. દિલ્હી એઈમ્સના ICUમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી છે, પરંતુ તેમનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. 23 કલાકથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ રાજુને હજી સુધી હોશ નથી આવ્યા. તેમની […]

Continue Reading

આ જાણીતા કોમેડિયનને આવ્યો હાર્ટ એટેક, દિલ્હી એઇમ્સમાં દાખલ

જાણીતા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત એકાએક બગડવાથી દિલ્હીની સરકારી હૉસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવવાની વાત કહેવામાં આવી રહી છે. રાજુ શ્રીવાસ્તવના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે કસરત કરતી વખતે […]

Continue Reading