એમ્સમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ! મોર્ડન ટેક્નિકથી રાજુ શ્રીવાસ્તવની થઈ અટોપ્સી

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તનું એમ્સ હોસ્પિટવમાં 42 દિવસની સારવાર બાદ બુધવારે નિધન થયું હતું. મોત બાદ તેમનું પોસ્ટમોર્ટમ મોર્ડન ટેક્નિકથી કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ જાતની ચીરફાડ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ બાદ એમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના શરીરને એક રેમ્પ પર રાખવામાં આવે છે અને સિટી સ્કેન કરવામાં આવે છે. […]

Continue Reading