હસાવતા હસાવતા રડાવી ગયા: મૃત્યુ સામે લાંબા સંઘર્ષ બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, ચાહકોમાં શોકની લાગણી

મૃત્યુ સામે લાંબી જંગ લડ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે આજે બુધવારે દિલ્હીની AIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર રહી મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ આજે […]

Continue Reading

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં નજીવો સુધારો

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઑગસ્ટથી દિલ્હીની એઇમ્સમાં એડમિટ છએ. તેમને હાર્ટએટેક આવ્યા બાદ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક નળીઓમાં 100 ટકા બ્લોકેજ છે. ચાહકો અને પરિવારની પ્રાર્થના વચ્ચે શ્રીવાસ્તવની તબિયતમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. તેઓ હાથ અને આંગળી મુવ કરી રહ્યા છે. તેમનું હાર્ટ અને પલ્સ હાલમાં વ્યવસ્થિત કામ કરે છે. જોકે, […]

Continue Reading