પરિવારે રાજુ શ્રીવાસ્તવ માટે કરી પૂજા, આપ્યું મોટું અપડેટ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના પરિવારે તેમના સારા સ્વાસ્થ્ય માટે ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમો સુધારો થઇ રહ્યો છે. તેઓ હજુ પણ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે રાત્રે, રાજુ શ્રીવાસ્તવના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવે કોમેડિયનના ચાહકોને તેની તબિયત વિશે અપડેટ આપતા જણાવ્યું હતું કે, “રાજુ હજી હોસ્પિટલમાં છે. તેમનો ચેપ ઓછો […]

Continue Reading

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં નજીવો સુધારો

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઑગસ્ટથી દિલ્હીની એઇમ્સમાં એડમિટ છએ. તેમને હાર્ટએટેક આવ્યા બાદ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક નળીઓમાં 100 ટકા બ્લોકેજ છે. ચાહકો અને પરિવારની પ્રાર્થના વચ્ચે શ્રીવાસ્તવની તબિયતમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. તેઓ હાથ અને આંગળી મુવ કરી રહ્યા છે. તેમનું હાર્ટ અને પલ્સ હાલમાં વ્યવસ્થિત કામ કરે છે. જોકે, […]

Continue Reading