સૌદા ખરા ખરા! રાજકુમાર રાવે ખરીદ્યો કરોડોનો ફ્લેટ, પહેલા આ બોલીવૂડ એક્ટ્રેસના નામે હતો

બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવે મુંબઈમાં ટ્રિપલેક્સ ફ્લેટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટમાં અભિનેત્રી જાન્વી કપૂરે 2020માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ જ ફ્લેટ તેણે રાજકુમાર રાવે 43.87 કરોડમાં ખરીદ્યો હોવાની માહિતી મળી છે. જાન્વીનો આ ફ્લેટ જુહુ વિલે પાર્લેમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં 14,15 અને 16મા માળે ફ્લેટ ખરીદ્યો હતો. નોંધનીય છે કે 11 વર્ષની […]

Continue Reading