રાજકુમારને આવી ગઈ સુશાંતની યાદ

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચાર અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંતે અચાનક જ આ દુનિયાને અલવિદા કહી દીધી તે ઘણું શોકિંગ અને હાર્ટબ્રેકીંગ હતું. જયારે એક પત્રકારે મને સુશાંતના નિધનના સમાચાર આપ્યા ત્યારે વિશ્વાસ જ નહોતો થતો કે આવું પણ થશે. સુશાંતની મોતના સમાચાર હાર્ટ બ્રેકિંગ હતાં. મને […]

Continue Reading