નવા વિવાદનો મધપૂડો છંછેડાયો! જેલમાં મુસ્લિમ યુવકની દાઢી કાપી અને પછી જે થયું…

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાની જેલમાં એક મુસ્લિમ યુવકે તેની દાઢી કાપવાનો આરોપ લગાવ્યો છે. યુવકે આરોપ લગાવ્યો છે કે 14 સપ્ટેમ્બરના રોજ જેલમાં જેલરે તેને પાકિસ્તાની કહીને બળજબરીથી તેની દાઢી કપાવી નાંખી હતી, જે બાદ જીરાપુરના મુસ્લિમ સમાજના લોકોએ જેલની વ્યવસ્થાને ધર્મ વિરોધી જણાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેલર સામે કાર્યવાહીની માગણી કરી છે. […]

Continue Reading