રવિવારે ફરવાનો પ્લાન હોય તો માંડી વાળજો! આ લાઈન પર છે મેગાબ્લોક, પ્રવાસીઓને થઈ શકે છે હાલાકી

સેન્ટ્રલ રેલવે એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો કરવા માટે 25 સપ્ટેમ્બર એટલે કે રવિવારે ઉપનગરીય સ્ટેશનો પર મેગા બ્લોકનું સંચાલન કરશે. આ સમયગાળા દરમિયાન ઘણી ટ્રેનોને અસર થશે. માટુંગા-થાણે અપ અને ડાઉન સ્લો લાઇન સવારે 11.05 થી બપોરે 3.45 વાગ્યા સુધી પ્રભાવિત થશે. સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડતી […]

Continue Reading

‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’: Central railwayના મુંબઈ ડિવિઝનનાં ૨૦ સ્ટેશન સમાવિષ્ટ

‘વોકલ ફોર લોકલ’ માટે CSMT, પરેલ, દાદર સહિત ઘાટકોપર સ્ટેશનનો સમાવેશ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રેલવે મંત્રાલયની ‘વન સ્ટેશન વન પ્રોડ્ક્ટ’ સ્કીમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મધ્ય રેલવે ઝોનના પચાસ તથા મુંબઈ ડિવિઝનનાં ૨૦ રેલવે સ્ટેશનને સમાવી લેવામાં આવશે. મુંબઈ ડિવિઝનના ૨૦ રેલવે સ્ટેશન પૈકી મહત્ત્વનાં સ્ટેશનમાં સીએસએમટી, પરેલ, દાદર, સાયન, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, નાહુર, થાણે, […]

Continue Reading

હવે ટ્રેનોના લાઈવ લોકેશન દેખાશે! ‘યાત્રી એપ્લિકેશન’માં નવું ફીચર ઉમેરાયું

પ્રવાસીઓને રિયલ ટાઈમ રિયલ લોકેશનથી થશે ફાયદો (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત અને લાંબા રેલવે નેટવર્ક માટે મધ્ય રેલવે ઝોન સૌથી વધારે જાણીતો બન્યો છે. મધ્ય રેલવેના ઝોનમાં ખાસ કરીને મુંબઈ ડિવિઝન (સીએસએમટી-કલ્યાણ, પનવેલ)માં રોજની સેંકડો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની અવરજવરની સાથે સબર્બનમાં ૧,૮૦૦થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે રોજના સરેરાશ […]

Continue Reading

ગોવા જતાં પ્રવાસીઓને રેલવેએ આપી મોટી રાહત! મુંબઈ-કરમાલી એક્સપ્રેસને મડગાંવ સુધી એક્સટેન્શન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ-કરમાલી વચ્ચેની જાણીતી (તેજસ એક્સપ્રેસ)ને મડગાંવ (ગોવા) સુધી લંબાવવાની સાતે આ ટ્રેનમાંવિસ્ટાડોમ કોચ જોડવામાં આવતા ટ્રેન વધુ લોકપ્રિય બની શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારના ૫.૫૦ વાગ્યે સીએસએમટી-કરમાલી એક્સપ્રેસ (૨૨૧૧૯)ને કરમાલી માટે રવાના કરવામાં આવે છે, […]

Continue Reading

Train Ticket Transfer: બીજી વ્યક્તિને આપી શકો છો પોતાની રેલવે ટિકિટ, કરવું પડશે આટલું કામ

ભારતીય રેલવે દરરોજ લાખો પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરાવે છે. અન્ય માધ્યમોની તુલનામાં રેલયાત્રા ખૂબ જ સસ્તી પડે છે. રેલવેએ પણ પ્રવાસીઓની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે. એવો જ એક નિયમ છે ટિકિટ ટ્રાન્સફરનો. નોંધનીય છે કે ઘણી વાર પ્રવાસીઓ ટિકિટ બુક કરાવી લે છે, પરંતુ કોઈ કારણોસર તેઓ પ્રવાસ કરી શકતા […]

Continue Reading

‘વંદે ભારત’ ટ્રેનની ટ્રાયલ રન સફળ, દશેરા-દિવાળીથી ટ્રેન દોડાવવાની સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેના સૌથી વ્યસ્ત રેલ કોરિડોરમાં બુલેટ ટ્રેનની સાથે સાથે વંદે ભારત ટ્રેન દોડાવવાનો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગતની ટ્રાયલ રન સફળ રહી છે. આધુનિક અને સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ ટ્રેન (એન્જિન વિના)ને મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રાયલ રન સંપૂર્ણપણે સફળ રહ્યા પછી દશેરા અથવા દિવાળી સુધીમાં દોડાવી […]

Continue Reading

આજે ભક્તોને પડશે નહિ મુશ્કેલી, મુંબઈમાં આખી રાત દોડશે લોકલ ટ્રેન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગણપતિ વિસર્જન નિમિત્તે શુક્રવારે પ્રવાસીઓની સુવિધા માટે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં વહેલી સવારથી મોડી રાત સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ રેલવેએ જણાવ્યું હતું. વિસર્જનને કારણે શહેરમાં સૌથી વધુ લોકોની અવરજવર રહેતી હોવાને કારણે રેલવે પ્રશાસન દ્વારા દરવર્ષે વિશેષ ટ્રેનો દોડાવાય છે, જેના ભાગરૂપે મધ્ય રેલવેની મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં […]

Continue Reading

વાહ! મુંબઈગરાને બાપ્પાએ મેગા બ્લોકથી અપાવ્યો છુટકારો, રેલવેએ કરી ઘોષણા

મુંબઈમાં રવિવારે ફરવા જનારા લોકોને એક મેગાબ્લોકનું ટેન્શન હોય છે, પરંતુ આ અઠવાડિયે મુંબઈગરા માટે રેલવેએ ગૂડ ન્યૂઝ આપી છે. રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે, ગણેશોત્સવને કારણે મુંબઈગરાના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ચોથી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે રવિવારે મુંબઈની કોઈપણ લોકલ લાઈનમાં મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી. મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકો બાપ્પાના […]

Continue Reading

મુંબઈ-ગુજરાત પ્રવાસ કરનારા લોકો માટે વેસ્ટર્ન રેલવેએ આપી ભેટ, આ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આગામી દિવસોમાં રક્ષાબંધન સહિત અન્ય તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભાવનગર/ઓખા/ઈન્દોર અને મુંબઈ સેન્ટ્રલ/જયપુર વચ્ચે છ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ૧૩મી ઑગસ્ટના શનિવારના રાતના ૭.૨૫ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૭)ને ભાવનગર રવાના કરાશે, જ્યારે ભાવનગરથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૮) ભાવનગરથી બપોરના ૨.૫૦ વાગ્યાના સુમારે બાંદ્રા […]

Continue Reading