હિમાચલના કાંગડામાં ભારે વરસાદ વચ્ચે રેલ્વે બ્રિજ તૂટી પડ્યો

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ચક્કી બ્રિજના ત્રણ સ્તંભોમાંથી એક શનિવારની સવારે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થતા પડી ગયો હતો. રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદ વચ્ચે ચક્કી નદી પરના રેલ્વે પુલનો એક ભાગ પડી ગયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. Chakki railway bridge near #Pathankot in #Kangra district collapsed pic.twitter.com/I3yxAr6eU4 — Mamta Gusain […]

Continue Reading