ફ્લાઈટમાં મહિલાને સામાન રાખવામાં રાહુલ ગાંધીએ કરી મદદ, સોશિયલ મીડિયા પર તસવીર થઈ રહી છે વાયરલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ એક મહિલાની મદદ કરતાં દેખાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના યુથ કોંગ્રેસ નેતા અમન દુબેએ તસવીરને ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીર અમદાવાદની ફ્લાઈટની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન તેમણે મહિલા પ્રવાસીને સામાન રાખવામાં […]

Continue Reading