રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે અને ભારત સરકાર વતી શોક વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે 17-19 સપ્ટેમ્બરના રોજ લંડનની મુલાકાત લેશે. યુકેના ભૂતપૂર્વ વડા અને કોમનવેલ્થ ઑફ નેશન્સના વડા રાણી એલિઝાબેથ દ્વિતીયનું આઠ સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે સ્કોટલેન્ડમાં અંતિમ […]

Continue Reading