સુરતના હીરા ઉદ્યોગ માટે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત

Surat: સુરતના હીરા ઉદ્યોગ માટે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી ઠગાઈ રોકવા અને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા માટે SITની રચના કરાશે. આ […]

Continue Reading

સુરતમાં ભાજપનું મહામંથન! કારોબારી બેઠક શરૂ, સીએમ, સી. આર. પાટીલ, પ્રધાનો સહિત 1000 નેતાઓ હાજર

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને અભેદ્ય યોજના બનાવા સુરતમાં ભાજપની વિશાળ કારોબારી બેઠક શરુ થઇ ગઈ છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રધાનો સહિત 1000 જેટલા મહત્વના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકોના જીતવાના સંકલ્પ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં AAPના વધતા જતા પ્રભાવને લઈને […]

Continue Reading