મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કર્યું

Surat: આગામી 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi ka amrut mahotsav) અંતર્ગત તિરંગાયાત્રાનું(Tirangayatra) આયોજન થઇ રહ્યું છે. આજે સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઇ એકઠા થયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) તિરંગો લહેરાવી […]

Continue Reading

સી પ્લેન યોજના ધોળા હાથી સમાન: NSUIના કાર્યકર્તાઓએ હવા ભરેલા ફુગ્ગા ખાબોચિયામાં તરાવી વિરોધ કર્યો

Ahmedabad: મોટી મોટી જાહેરાતો અને કરોડોનો ખર્ચ છતાં મહિનાઓથી બંધ પડેલી સી પ્લેન સેવાઓનો અમદાવાદ NSUIએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર હવાભારેલા વિમાન આકારના ફુગ્ગા ખાબોચિયા તરાવીને વિરોધ કર્યો હતો. સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. નોંધનીય છે કે સી પ્લેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વર્ષ 2017માં દેશમાં […]

Continue Reading

CM ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રથયાત્રામાં પહિંદ કોણ કરશે એ અંગે સસ્પેન્સ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ મોડી રાત્રે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પણ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. એક તરફ આવતી કાલે શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં તેઓ […]

Continue Reading