પંજાબમાં આ લોકોને નહીં મળે ‘મફત વીજળી’, ભરવું પડશે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’, જાણો ભગવંત માન સરકારની આ મહત્વની શરતો

પંજાબ સરકારે રાજ્યના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું જાહેરનામું બહાર પાડ્યું છે . પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, પછાત જાતિ, અનુસૂચિત જાતિ, ગરીબી રેખા નીચે જીવતા લોકો અને સ્વતંત્રતા સેનાનીઓ સાથે તેમના વારસદારો એટલે કે પૌત્ર-પૌત્રીઓ સુધીના ગ્રાહકોને 300 યુનિટ સુધીની મફત વીજળીનો લાભ મળે […]

Continue Reading