પંજાબ કેબિનેટનો મહત્વનો નિર્ણય, 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને તેમની કેબિનેટ સાથે બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તેમની આ બેઠકમાં મફત વીજળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવંત માને કહ્યું કે આજે કેબિનેટના સાથીદારો સાથે બેઠક યોજાઈ હતી. અમે પંજાબના લોકોને જે સૌથી મોટી ગેરંટી આપી છે તે મફત વીજળીના નિર્ણય પર મહોર મારવામાં આવી છે. […]

Continue Reading